Tuesday 16 June 2020

The Complete Package 'STD-10 English (SL) study from home'

આ પીડીએફ ફાઈલમાં ધોરણ 10 વિષય અંગ્રેજી ના બધા જ યુનિટ અને poems ના વિડીયો છે. આ ઉપરાંત જનરલ ગ્રામર તેમજ ફંકશન પણ છે. એડિટિંગ સેકસનનો પણ સમાવેશ કરવામાં આવેલ છે અને ગ્રામરની ટેસ્ટ પણ મુકવામાં આવેલ છે. તો આ મટિરિયલનો આપની શાળાના વિદ્યાર્થીઓને મહત્તમ ઉપયોગી સાબિત થાય તેવી આશા સાથે આ ફાઇલ પોસ્ટ કરું છું.

The Complete Package 'STD-10 English (SL) study from home'

No comments:

Post a Comment