ગાંધીજી ના કેળવણી અંગે ના વિચારો :
બુદ્ધિ નો ખરો વિકાસ હાથ પગ કાન ઈત્યાદી અવયવોના સદુપયોગ થીજ થઇ શકે, એટલેકે શરીરનો જ્ઞાન પૂર્વકનો ઉપયોગ કરતા બુદ્ધિ નો વિકાસ સારામાંસારી રીતે ને વહેલામાં વહેલો થાય.કેળવણી એટલે બાળક કે મનુષ્ય ના શરીર, મન અને આત્મામાં જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને ભાર લાવવા।
No comments:
Post a Comment